Patient information translations - Gujarati
કેડનો સાંધો અથવા ઘૂંટણ બદલવા માટે એનેસ્થેટિક પસંદગીઓ
Anaesthetic choices for hip or knee replacement
એનેસ્થેસિયા સાથે ઓપરેશન કરાવવું | એક સરળ વાંચન પુસ્તિકા
Having an operation with anaesthesia - easy read
RCoA પેશન્ટ માહિતી વિષે અસ્વીકારણ
કૃપા કરીને નોંધ લેવી કે આ સંસાધનો દર્દીઓને ફક્ત સામાન્ય માહિતી પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે (અને તેનો ઉપયોગ કોઈપણ વ્યવસાયિક અથવા વ્યાપાર નાં હેતુ માટે થવો જોઈએ નહીં). આ પત્રિકાઓમાં સમાવિષ્ટ માહિતીનો હેતુ સલાહ (તબીબી અથવા અન્ય) હોવાનો નથી, જેના પર તમે નિર્ણય લેવા માટે સંપૂર્ણ આધાર રાખો. તમારે આ પત્રિકામાં દર્શાવેલ માહિતીના આધારે કોઈપણ પગલા લેતા અથવા ટાળતા પહેલાં તમારે વ્યાવસાયિક અથવા નિષ્ણાતની સલાહ લેવી જ જોઇએ. જો તમને કોઈ તબીબી પ્રક્રિયા (તમારા એનેસ્થેટિક સહિત) ના સંબંધમાં કોઈ પ્રશ્નો હોય, તો તમારે તમારા ડૉક્ટર અથવા અન્ય યોગ્ય આરોગ્યસંભાળ વ્યવસાયિકનો સંપર્ક કરવો જોઈએ.
જો કે અમે આ સંસાધનોમાં માહિતીની ચોકસાઈને સુનિશ્ચિત કરવા વાજબી પ્રયત્નો કરીએ છીએ, તેમ છતાં, અમે કોઈ રજૂઆત અથવા સ્પષ્ટ કે સૂચિત બાંયધરી આપતા નથી કે આ માહિતી ચોક્કસ, સંપૂર્ણ અથવા અદ્યતન છે. તે ગેરકાયદેસર હશે ત્યાં અમે તમારી જવાબદારીને બાકાત રાખીએ નહીં અથવા મર્યાદિત કરીશું નહીં.